Популярное
Интересные видео
Топ запросов
Gujarat ના પ્રસિદ્ધ ચાંદોદ તીર્થધામ ખાતે પિતૃ તર્પણ અને શ્રાદ્ધ અર્થે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં !
શ્રાદ્ધ વિધિ માટે તિર્થક્ષેત્ર ચાંદોદ ખાતે રોજે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે
ડભોઇના તીર્થક્ષેત્ર ચાંદોદ-કરનાળી નર્મદા સ્નાન દેવ દર્શન, પિતૃ તર્પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટયા